હજી ઇમાનદારી મરી પરવારી નથી તેનો જીવતો જાગતો દાખલો આ નીચેના ફોટામાં બતાવે છે..
એક લક્ઝરી બસના કંડકટર નામે સાગરભાઇ એક દિવસ તેમની બસમાં એક પેસેન્જર પોતાનું હજારો રુપિયાનું પર્સ ભુલી ગયા હતા તો આ કંડકટર સાગરભાઇએ બસની અંદર ચેક કરતા એક પર્સ મળ્યું પછી તો તેમને ત્રણ દિવસની શોધખોળ કરતા મૂળ માલિકને શોધીને સોંપી દીધું!
બક્ષિસ પેટે માલીકે પૈસા પણ અમુક ધર્યા તો તેમને લેવાની ઘસીને ના પાડી દીધી!
કહ્યુ કે મને મારો ભગવાન મારી મહેનતના પૈસા તો આપે જ છે ને!
શાબાશી સાગરભાઇ તમને...
સફેદ ટી શર્ટમાં સાગરભાઇ છે
----------------
ખરેખર ઇમાનદારી તો કયાંક ને કયાંક ખૂણામાં તો દેખાઇ જ જાયછે.
*********************