કાશ મોબાઇલ ની જેમ યાદો ને પણ રીસેટ કરી શકાત
કાશ કોમ્પ્યુટરની જેમ લાગણીઓને પણ ડીલીટ કરી શકાત
ફરી ફરી ને જે આવે છે તારી યાદ એને ફોરમેટ કરી શકાત...
દિમાગના રિસાયકલ બિન માંથી તારી સાથે વીતેલી ક્ષણો alt Delete કરી શકાત
જે દિમાગના ડેસ્કટોપ પર વાયરસની જેમ એટેક કરે છે તેને અન્ટિવાયરસ થી protect કરી શકાત..
પણ અફસોસ....
ફરી ફરી ને આવે છે જે તારી યાદ ને દિલ મારૂં હેંગ કરી નાંખે છે.