નરી આંખે અંધારા છે દિવા ના અજવાળે કાળા પડછાયા છે
ધૂળ તો ઊડતી રજકણ બની છે આજ સપનાં ના દ્વાર મા
શૂળ ખોપ્યા છે.
હજુ ઘણી જાણીતી છે જગ્યાઓ જે ખાલી બની ને ખૂણો
બન્યો છે.
શ્રુતિઓ રચાય છે ઘણી અહીં વિસ્મૃતિઓ ભૂંસાઈ જાય
છે ઘણી
શબ્દોમાં કહીએ તો આજ અમે આમ વિખરાય જાય છીએ
વાદળો ને કહેજો બંધાય જાય કહી
નરી આંખે અંધારા છે દિવા ના અજવાળે કાળા પડછાયા છે
હર્ષા દલવાડી(તનુ)