*સુખ વહેંચવા સંગત જોઇએ..*
*દુ:ખ વહેચવા તો અંગત જ જોઇએ...!!*

*સાચા માણસનો હાથ પકડી રાખજો. ...*
*જીવન મા કયારેય ખોટા માણસના પગ પકડવા નહી પડે*

*?ખુશ રહો મસ્ત રહો?*
*? Good Morning?*

Gujarati Quotes by Ketan : 111087191
Ketan 8 year ago

હા મુરત તો જોવું પડે ને...એમનેમ કોઈને થોડી નામ લખવા દેવાય...હાહાહા

Vaidehi 8 year ago

કેમ મુરત નૈ સારુ

Ketan 8 year ago

હા મને ફોન આયવો તો ગિનિસ બુક વાળા નો...પણ મેં કીધું હમણાં રેવા દયો થોડાક દી પછી રાખો

Vaidehi 8 year ago

તમારુ નામ ગિનેસ બુકમા આવુ જોવે?

Ketan 8 year ago

મસ્તી નો કોઈ ટાઈમ નક્કી નો હોય...ગમે ત્યારે શરૂ...હાહાહા

Vaidehi 8 year ago

??? સવાર સવાર મા મસ્તી

Ketan 8 year ago

ત્રાસવાદી ઉઠ્યા કે નય એ મને થોડી ખબર હોય... મારે કોઇ કોન્ટેક્ટ નથી ત્રાસવાદીઓ સાથે...હા સારા માણસો ઉઠી ગયા મારા જેવા ઇ ખબર છે...???

Vaidehi 8 year ago

ઉઠી ગયા એન ને ત્રાસવાદી???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now