કેટલાક સંબંધો મૌન થઇ જાય છે,
અને કેટલાક સંબંધોને ના ચાહવા છતાં
આપણે મૌન રાખવા પડે છે સાહેબ !!

Gujarati Thought by Afsana : 111087082
Afsana 8 year ago

thank you so much @all

ANKIT THAKKAR 8 year ago

સંબંધો મૌન રહે તો ચાલે પણ શબ્દો મૌન ન રહેવા જોઇએ કારણ કે.. મૌન પડ્યા પડ્યા કડવા વધારે થાય છે

Lalukiya uren 8 year ago

દેર શે સહી મગર જાના હૈ ઉસકો અંજાન શહી મગર પહેચાના હે ઉસકો બેશક ડુબોદે દીલ કી ક્શતિ સાહીલ અબમાના હૈ ઉશકો

Vodesai 8 year ago

સુંદર

Irfan 8 year ago

બિલકુલ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now