વેણલા રે વા'યા કાનુડા..... વેણલા રે વા'યા રે......

જાગો... યશોદાના કુંવર.... વેણલા વા'યા.....

તમારા ઓશીકે મારા ચીર ચંપાયા રે....

જાગો યશોદાના કુંવર.... વેણલા વા'યા.....

Gujarati Religious by Kamlesh : 111087050
Kamlesh 8 year ago

ધન્યવાદ... આપનો... નિરાલીજી

Kamlesh 8 year ago

પ્રભાતિયા તો આવડવા જ જોઇએ હો.... આપણી સંસ્કૃતિનો પાયો છે બેનબા...

kriti 8 year ago

vaah kamlesh bhai tmne prabhatya pn aavde 6 ????

p 8 year ago

lo.hu avi ne bhai podhya

Shefali 8 year ago

ઓહ મને નહતી ખબર આ વાત ની... હજી પણ હું કૉમેન્ટ બોક્સ મા ઓછી જ હોવ છું

Tiya 8 year ago

jay bholanath ...

Kamlesh 8 year ago

ચાલો....હવે હું પણ પોઢી જાઉં.... જય ભોળાનાથ....

Kamlesh 8 year ago

હિનાજી શોધમાં નિકળી પડ્યાં કે શું...? હા હા હા

Kamlesh 8 year ago

હા પ્રિત ખરી.... પણ ભાઇ-બહેનની...

Kamlesh 8 year ago

અરર....શેફાલીજી ભેળસેળ ના કરો હો.... હવે આમાં પ્રિત ક્યાં આવી વચ્ચે?

Kamlesh 8 year ago

કદાચ ત્યારે મોડું થઇ ગયું હતું ટિયા....

Tiya 8 year ago

Mahadev badhu khabar j hati to ek takor karvi hati to Biji nanki same reason par mb na mukyu hot ...

Kamlesh 8 year ago

કદાચ તમે ત્યારે કમેન્ટબોક્ષમાં ઓછા આવતા... અથવા તો એમ કહું કે આવતા જ નહીં.... @ તમે જાણો છો? કમેન્ટબોક્ષને ચેટબોક્ષ બનાવવાનો શ્રેય જો કોઇને આપવો હોય તો એ, અફસાનાજી,જયદિપભાઈ,હેતભાઇ,સપનાજી,નારાયણ,વિરાજભાઇ,છોટુ અને સૃ... ને જ અપાય...

Shefali 8 year ago

મને આવે જૂનમાં વર્ષ થશે... in between !?

Shefali 8 year ago

ઓહ...એટલે ટૂંકા ગાળામાં પ્રીત થઈ ગઈ?

Kamlesh 8 year ago

આપણે તો સૌ સાથે જ હતાં શેફાલીજી... અને આપણા પછી આવી... પણ શું આવી અને શું ગઇ.....

Shefali 8 year ago

અમે આવ્યા પહેલાની?

Kamlesh 8 year ago

શોધી લાવશો...?

HINA DASA 8 year ago

mb માં શુ નામ છે એ કહી દે

Kamlesh 8 year ago

નામ તો આખું એમ. બી. જાણે જ છે હિનાજી... મારી નાનકી પહેલાંની નાનકી... સૃ...

Kamlesh 8 year ago

જસ્ટ ડાયલમાં ખોવાયેલા ના મળે વ્હાલા...

HINA DASA 8 year ago

નામ ઠામ વગર કેમ તલાસ કરવી બોલ અમારે

Kamlesh 8 year ago

અરે આ ક્યાં પકડા-પકડી છે... આ તો ગુમશુદાની શોધખોળ કરવાની છે...

HINA DASA 8 year ago

હાહાહા જો તું પકડાઈશ નહિ અમને તો ખબર જ છે

Kamlesh 8 year ago

માતૃભારતી જ એકમાત્ર સંપર્ક...

Kamlesh Karotra 8 year ago

contact fo just dail ? khus bhi kahibhi kabhi bhi

Kamlesh 8 year ago

કંઇ જ નહીં...શેફાલીજી...

Kamlesh 8 year ago

શહેરી જીવ ગામડે ના મળે હો કદાચ...

Shefali 8 year ago

તો કોન્ટેક્ટ detail

Kamlesh 8 year ago

એ તો હું પણ નથી જાણતો હો...

Shefali 8 year ago

એડ્રેસ આપો તો મનાવવા જઈએ

HINA DASA 8 year ago

એને ગામ જઈ મનાવી લઈએ

Kamlesh Karotra 8 year ago

sachi vat se bhai ektama sakati se

Kamlesh 8 year ago

હિનાજી... મનાવો બધાં સાથે મળીને.... કદાચ આવી જાય...

Kamlesh 8 year ago

હમમ... તું તો ત્રિકાળજ્ઞાની ખરો ને.... એટલે તેં તો સાંભળ્યું જ હોય ને...

HINA DASA 8 year ago

નામ કઈ ન કહે તો બસ અહીં લઈ આવ ને એટલે ઘણું

Kamlesh Karotra 8 year ago

bhai baro bar na hoy to pan baro bar karavu pade me pan sabha du se

Kamlesh 8 year ago

હા... તો બરોબર...

Tiya 8 year ago

ha ... sambhlyu atle lakhelu ho ...

Kamlesh 8 year ago

હેં...?

Tiya 8 year ago

are ha te name to kadach hu janu Chu ... koi na modhe sambhlyu Che ...

Kamlesh 8 year ago

હવે છેલ્લો ના પૂછતાં હો... મારી વ્હાલી ઢીંગલીને પ્રેમથી હું સૃ... જ કહું છું...

Tiya 8 year ago

have chello Akshar Kahi dayo

Shefali 8 year ago

વચ્ચે નો અક્ષર?

Kamlesh 8 year ago

નામ જ છે ને... સૃ...

HINA DASA 8 year ago

નામ છે કે નહીં એ છલ્લી નું

Kamlesh 8 year ago

છે એક છલ્લી..

Tiya 8 year ago

e kon Vali ??

Kamlesh 8 year ago

એક મારી નાનકી અને એક મારી સૃ...

Tiya 8 year ago

a 2 kon Che ??

Kamlesh 8 year ago

હા ટિયા... અમુક હોય જે પોઢે તો કુંભકર્ણને પણ શર્માવે... એમના માટે... હો... બાકી આખો પરિવાર તો જાગ્રત જ છે... સિવાય બે ને છોડીને...

Kamlesh 8 year ago

ધન્યવાદ હરિ...જય મહાદેવ...@ મને પ્રશ્ન પૂછવામાં પણ પુછવાનું હોય???હેં???

Kamlesh 8 year ago

બેના ૩૬ જાતના શાક અને ૩૨ ભાતના પકવાન રાખશું હો....

Kamlesh 8 year ago

હિનાજી આપણે ધીરજના ફળ ખાશું... હો...

Tiya 8 year ago

ha evu hoi sake kadach

p 8 year ago

pn tiya uthva vDa ne to savar hase kdach ..

Tiya 8 year ago

prabhatiyu savar ma hoi mahadev ....tamare to savar Nathi ne ?

p 8 year ago

bhale ho hri..

હરિ... 8 year ago

Di... Mara mate bundi na Ho... hahaha

p 8 year ago

motichur na churma na bundi na k chana na ?

હરિ... 8 year ago

Jai mahadev... @motabhai.. wahh.. mast... 1 saval pu6u...??

HINA DASA 8 year ago

લગ્ન ના તો લાડવા જ હોય હો પિયુ, પછી બીજું બધું સાઈડ માં ચાલશે

p 8 year ago

ladva k gulabjambu ?

HINA DASA 8 year ago

અમારે ધોળા આવવા માંડ્યા હો આ ફેબ મા લાડવા ખવડાવી જ દે હવે તો

Kamlesh 8 year ago

જીવ તો અજર છે ને...? તો એની ચિંતા શું કામ બેના...?

Kamlesh 8 year ago

કારણ તો પ્રત્યક્ષ જ છે... બસ જોઇ શકો તો હિનાજી...

p 8 year ago

avi kshan hoi? aykhu vyu jai ho ama to ..

Kamlesh 8 year ago

હા બેના... એવું જ કંઇક..... પણ લંબી નહી હો... હજુ તો એક ક્ષણ જ થઇ છે...

HINA DASA 8 year ago

ઓહો એવું અમને પણ કારણ જણાવજો

Kamlesh 8 year ago

તમે જાણે અજાણ્યે સાચું જ કહી ગયા હિનાજી.... કે ફેબ છે તો ઊંઘ નહી હોય મને.... અને ખરેખર આ ઊંઘ ના આવવાનું કારણ પણ ફેબ જ છે....

p 8 year ago

achhaaa....bdi lambi judaiii....ny bhai ?

HINA DASA 8 year ago

કોણ છે હે એ

Kamlesh 8 year ago

એમને જ... જે ફેબ્રુઆરીથી સૂતેલાં છે.... બેના

p 8 year ago

a kone jagadta hata bhai ...

Kamlesh Karotra 8 year ago

તયાં સુધી તો ફેબ્રુંઆરી ભાગી જશે ભાઇ

Shefali 8 year ago

હા આભાર ...અત્યારે જ સાંભળી લઉં

Kamlesh 8 year ago

ત્યાં આવું એટલે વાત... હો...

Kamlesh Karotra 8 year ago

મને ભી સમઝાવ મે ભી સિક્સર મારું ફેબુઆરીમાં

Kamlesh 8 year ago

સાંભળી લો શેફાલીજી...

Kamlesh 8 year ago

https://youtu.be/GYwJBZOZL6E

Kamlesh 8 year ago

અહિંયા તો બધું ઠંડુંગાર જ છે હિનાજી...

Kamlesh 8 year ago

હા હો વ્હાલા... ઊંઘ તો ફેબ્રુઆરીથી જ ઊડેલી છે હો.... પણ કેમ એ તું નહીં સમજે...

Kamlesh Karotra 8 year ago

તારી & ફેબ ની બહુ સારી મિત્રતા છે

HINA DASA 8 year ago

હાહાહા જીગરી તું સુઈ રે તારે નથી જાગવું, પ્રભાતિયાં વહેલા ઉઠવાવાળા માટે હોય

Kamlesh 8 year ago

જીજી ને જી જી જ કહેવાય વ્હાલા...

Shefali 8 year ago

ha ha ha સખી સિકસર ...February...

Kamlesh Karotra 8 year ago

સાચી વાત છે હિના મારો ભાઈ નકપણ સૂતો નથી

Shefali 8 year ago

સખી સમય જો તો જરા...અત્યારે હવે થોડું ઊંઘાય

HINA DASA 8 year ago

કઈ નહિ આ તો ત્યાં ઠંડી વધુ હશે એમ

Shefali 8 year ago

હા you tube upar hoy to sambhdi lau...બાકી મને એક જ પ્રભાતિયું ખબર છે...જાગરે જાદવા

Kamlesh 8 year ago

હા હા હા... મારે ને ફેબ ને શું? લે... હ....

Kamlesh Karotra 8 year ago

ભાઈ આ જી જી સુ માંડું છે

HINA DASA 8 year ago

જીગરી સુઈ જા અત્યારમાં શુ જાગે આ કમલ ને તો ઠીક કે ફેબ્રુઆરી આવ્યો તો ઉંઘ ન આવતી હોય

Kamlesh 8 year ago

ધન્યવાદ હિનાજી...

Kamlesh 8 year ago

શું વાત છે... જો આખું સાંભળશો તો આખું આયખું શુભત્વ થી પૂર્ણ થઇ જશે...

Shefali 8 year ago

અચ્છા... પણ વાંચી ને દિવસ ની શુભ શરૂઆત થઈ ગઈ

Kamlesh 8 year ago

રચના મારી નથી હો.... આ તો પ્રભાતિયા ભજનની એક કડી છે...શેફાલીજી...

Shefali 8 year ago

ohk...ખૂબ સુંદર રચના

Kamlesh Karotra 8 year ago

વાચતા નથી આવડતું મારી જેમ

Kamlesh 8 year ago

પરોઢ-ભડકલું....

Shefali 8 year ago

venla એટલે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now