બહું જ બંધાયા મંદિરો ને બહું જ બંધાઇ મંઝીદો ને હવે કેટલી બાંધશો શાળા કોલેજો પણ..!
હવે કંઇક એવું નિર્માણ કરવું જોઇએ કે સૈને રોજી રોટી પણ મળી રહે..જેથી કોઇના ઘરનો ચૂલો સદાય સળગતો રહે..આજે સૈની પહેલી જરુરીઆત રોજગારી છે.

Gujarati Thought by Harshad Patel Pij : 111086930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now