... સાંભળ ને ...
તારા "સ્પર્શ" નો
'સળવળાટ' તો હજુ સમજી શકાય છે,

.... પરંતુ ....

તું મારી જ સાથે છે,
એવા "અહેસાસ" નો
'ખળભળાટ' પણ અનોખો હોય છે.

English Shayri by Komu : 111086885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now