Ketan 8 year ago

સનદીપભાઈ... આ 3 ભાષામાં વાત કરો છો...ક્યાંક ઢીંચી ને નથી આયવા ને...હાહાહા

Ssndeep 8 year ago

ભજીયા એ વિશ્વ નુ બૅસ્ટમ બૅસ્ટ ફુડ છૅ , આઈ લવ ભજીયા & ગૉટા ... बाकी u know हर कयु का जवाब नी होता , આપનૅ ગમતા બિસ્કીટ મળૅ કૅ તરત જ મૉકલાવુ હૉ ये वादा रहा ... | @ વૈદૅહી

Vaidehi 8 year ago

ભજીયા જેવો ... સનદીપ જી ભજીયા મા એવું સુ છે? અને હા ગુડ ડે બિસ્કિટ મારા ફેવરિટ છે લાવો આપો

Ssndeep 8 year ago

. આપનૉ દીવસ ભજીયા જૅવૉ મદમસ્ત રહૅ .... ગુડ ડૅ , બીસ્કીટ નૈ હૉ , દીવસ નુ કવ સુ

Vaidehi 8 year ago

સરસ લ્યો ઉઠો ત્યારે કુંભકરણ લોકો... ગુડ મોર્નિંગ????

MAYUr 8 year ago

બીજું કોઈ તો તોડી ના શકે તમે તોડો તો કહેવાય નહી ???

Vaidehi 8 year ago

ગોટય જાવ 12 થયાં

Vaidehi 8 year ago

બવ દાત આવે છે કા જોજો કોઈ તોડે નૈ..

MAYUr 8 year ago

Vaidehi@ અને તેનું સિમ્બોલ હશે સૂકા બાવળ નો ઝંડો__????????

MAYUr 8 year ago

હું હા હા મારા MB માં તમારી સ્ટોરી લખી અને તેનું સુંદર મજાની અબલા નારી ની મહાવ્યથા ટાઇટલ હશે કે એક અબલા નારી સુંદર મજાની દરરોજ પતંગ લૂંટી તેમાંથી મળતા પૈસાથી કઢી બનાવી અને દરરોજ પીધી____,,??????

Vaidehi 8 year ago

બેવ માહી કાંઇ નૈ ખાવું.. સરસ મજા ની pestry લાવી દેજો chocolate વાળી એટલે પુરુ

Ketan 8 year ago

આ કઢી એ તો બોવ કરી એક કામ કરો મયુરભાઈ આ વૈદેહીજી ને કંટોલા નું શાક ખવડાવો...

Vaidehi 8 year ago

હા એમા લખજો કે મહેમાન ને ખાવા બોલાવી ને એને પરાણે કઢી પીવાડે

Ketan 8 year ago

હા trp વધી જાય એમા ના નય...હાહાહા

MAYUr 8 year ago

Vaidehi @ તો આ તમારી પતંગ લૂંટવા ની સ્ટોરી મારી ઉપર લખ્યું પડશે____અને સાથે પેલી કઢી પીવાની પણ__???????

Vaidehi 8 year ago

બવ સરસ લાગે મારી trp વધી જાય???

Ketan 8 year ago

હજી ક્યાં બાર વાગ્યા છે...હાહાહા

MAYUr 8 year ago

એક સુંદર મજાની નારી ઝંડો લઈને પતંગ લૂંટે તો કેવું દ્રશ્ય ઊભું થાય__??????

Ketan 8 year ago

વૈદેહીજી જંડો લયને લૂંટવા જાય તો બધાય પોતાની પતંગ જાતે કટ કરી નાખે...હાહાહા

MAYUr 8 year ago

શું કહો છો કેતનભાઇ તમે અમેઝિંગ કરો Vaidehi ji ઝંડો લઈને લુંટવા જાય તો કેવુ દ્રશ્ય____??????

Vaidehi 8 year ago

12 વાગે જૂઠું ના બોલાય કેતન પેટ મા દુખે

Vaidehi 8 year ago

તમે બવ જતા લાગો છો જંડો લઇને... experience બોલે છે

MAYUr 8 year ago

શું કહો છો કેતનભાઈ બરાબર ને

MAYUr 8 year ago

આ કેતનભાઈ લુંટવા તો જવું પડે એ પણ ઝંડો લઈને__,??????

Ketan 8 year ago

મારા મગજ માં મરી મસાલો નથી હો...પ્યોર મગજ છે...હાહાહા

Vaidehi 8 year ago

મયુર ભાઈ એની માટે કેતન ને લૈ જજો

Ketan 8 year ago

મયુરભાઈ... હા લૂંટવા જવું પડે...

Vaidehi 8 year ago

ખવાય જ ને અંદર એટલો સારો મરી મસાલો જો ભર્યો છે

Ketan 8 year ago

મારુ માથું તો છેજ પણ ઇ ખવાય થોડું..હાહાહા

MAYUr 8 year ago

vaidehi@ ના ના ના ના આ કઢીને ગુજરાતની રાષ્ટ્રીય કાજુ પિસ્તા વાળી કડી તરીકે જાહેર કરવાની છે અને તેનું ઉદ્ઘાટન તમારા હાથે થશે___?????????

Vaidehi 8 year ago

તો સુ હોય અત્યારે તમારુ માથું કેતન

Vaidehi 8 year ago

મયુરભાઈ એ બવ ખૈ લીધુ છે એટલે લવારા કરે છે.... ઉત્તરાયણ જતી રૈ હો

MAYUr 8 year ago

શું ક્યો છો કેતનભાઇ બરાબર @ ને કેમ કે પતંગ કપાઈ બીજે જતી રહે તો લુટવા તો તેમને જવું પડે__???????

MAYUr 8 year ago

vaidehi@ હું પતંગ માં ડિલિવરી કરી દો પણ vaidehi પતંગ લુંટવા જવું પડે એ પણ ઝંડો લઈને____??????

Ketan 8 year ago

હોટલ માં અત્યારે નો હોય...

Ketan 8 year ago

હાહાહા...પતંગ માં ડિલિવરી કરશો...

Vaidehi 8 year ago

તો એમા સુ તમે ખવાડી દ્યો કેતન એમ ય તમારે હોટેલ

MAYUr 8 year ago

Vaidehi@ વાતાવરણ તો બરાબર છે તમે કહો તો પતંગ ચગવી આપું__?????

Vaidehi 8 year ago

અચ્છા એમ.. વાતાવરણ બરાબર છે ને?

MAYUr 8 year ago

vaidehi@ તમારા માટે સ્પેશિયલ કાજુ બદામ પિસ્તા અને તમે કહો તો ડિલિવરી કરી દેવું

Vaidehi 8 year ago

ત્રાસવાદી તો ખરાં ને

MAYUr 8 year ago

vaidehi@ ગુજરાત ની રાષ્ટ્રીય કઢી તરીકે જાહેર કરવામાં આવી છે___???????

Ketan 8 year ago

રવાડે એટલે...મારી સંગત કાઈ ખરાબ નથી હો

Ketan 8 year ago

વૈદેહીજી ઇ તમે up બિહાર ની કઢી ખાધી હશે...કાઠિયાવાડી નય...હાહાહા

Vaidehi 8 year ago

મયુર ભાઈ નારદ મુનિ ને રવાડે ચડી જહો ને તો ઉપાધિ થઇ જસે

Vaidehi 8 year ago

લોકો મહેમાન ને ભજીયા ની કઢી સિવાય બીજુ કાઈ નાં ખવાડી સકે ઇ કઢી મા કાજુ બદામ નાંખતા હોય??

Ketan 8 year ago

હા ઇ સાચું...અને જાગે કે નો જાગે...ઠેસ થી અંગુઠા નો નખ તો નીકળી જ જાહે.. હાહાહા

MAYUr 8 year ago

કેતનભાઈ @ એક કહેવત છે ને કે___&માણસો વાળ્યાં ના વળે હાર્યા વળે__????????

MAYUr 8 year ago

કેતનભાઈ કોઈ ને કંઈ નાં કહેવાય _ ઠેસ વાગશે ને આપો આપ જાગશે___?

Ketan 8 year ago

ઇ તો મનેય ખબર છે નારદ મુનિ ને નારદ મુનિ જ કેવાય...સુનિલ શેટ્ટી નો કેવાય... હાહાહા

Vaidehi 8 year ago

કસું બરાબર નૈ હો

Ketan 8 year ago

બરાબર ભાઈ...કોઈને કાઈ કેવાતું નથી...આ જમાનામાં

Vaidehi 8 year ago

નારદ મુનિ ને નારદ મુનિ જ કેવાય?

MAYUr 8 year ago

શું કહેવું કેતનભાઈ __બરાબને ✅✔️✔️

MAYUr 8 year ago

કેતનભાઈ @ આ દુનિયામાં સાચું કહો એટલે આપણને ‌માણસો કડવા કારેલા જેવા સમજે___✔️✔️

Ketan 8 year ago

જો સાચું કય એટલે નારદ મુનિ...

Vaidehi 8 year ago

મયુરજી આ કેતન ની વાત નૈ સાંભળવાની ઇ છે જ નારદ મુનિ

MAYUr 8 year ago

કેતનભાઈ શું ટોન માર્યો છે તમે__???????

Vaidehi 8 year ago

કોણ તમે ને કેતન. .. મને ખબર જ હતી તમે બવ ખાવ છો છાસ

MAYUr 8 year ago

હા હા હા હા ??????? શું વાત શે કેતનભાઈ__

Ketan 8 year ago

બરોબર છે ભાઈ...છાસ ખીચડી ખાધી હોય નકરી એને કાજુ બદામ માં સુ ખબર પડે...હાહાહા

MAYUr 8 year ago

શું કહેવું કેતનભાઈ

MAYUr 8 year ago

vaidehi@ કન્જુસિયા નથી અમે__ કાજુ બદામ અને પીસ્તા થીં બનાવેલી સ્પેશિયલ કઢી શે તમે આંગડિયા ચાટતા રહી જશો_?????

Ketan 8 year ago

મયુરભાઈ નો ડૂબતા ...આતો કીધા રાખે...

Vaidehi 8 year ago

જબરા word આવે છે મારી ગુજરાતી dictionary બવ ખરાબ કેવાય તો તો

Vaidehi 8 year ago

જાવ મે નૈ આવુ

Vaidehi 8 year ago

આવા કન્જુસિયા માણસો એ ઢાંકણ મા પાણી લઇને ડૂબી જવું જોવે???

Ketan 8 year ago

ઘીસોળા એટલે ઘી વાળી સોડા...લીંબુ સોડા આવે એમ...હાહાહા

MAYUr 8 year ago

તો એક કામ કરજો ભજીયા અમે ખાઈ લેશું તમે કઢી પીને પેટ ભરી લેજો_????????

Vaidehi 8 year ago

ભજીયા નૈ ભાવતા?

MAYUr 8 year ago

vaidehi@ અને રહી વાત ભજીયા ની તો તેની સાથે કઢી જ હોય ને___??

MAYUr 8 year ago

vaidehi@ Mehamaan mate badhu Hajarr 6e je tame kaho tte badhu maddse__??????

Vaidehi 8 year ago

ઘીંસોળા એટલે

Vaidehi 8 year ago

ભજીયા સાથે બીજુ સુ મળશે

Vaidehi 8 year ago

તમે જબરા કેતન

MAYUr 8 year ago

સનદીપભાઈ_હા આવી જાવ ભજીયા તૈયાર કરી દેવું

Ketan 8 year ago

હાલો સનદીપભાઈ...ભજીયા નું થય ગ્યું મયુરભાઈ ની વાડીએ...

Ketan 8 year ago

સનદીપભાઈ...મારેય એવુંજ છે...કંકોડા નામજ વિચિત્ર લાગે છે...હાહાહા

MAYUr 8 year ago

Ha Avija v tame kaho tto ભજીયા નું ગોઠવી દેઈ એ

Ketan 8 year ago

વાડીયે...ભાઈ ભાઈ...પણ કંકોડા નય...ભજીયા નું ગોઠવો...

Ssndeep 8 year ago

હાલૅ .... ગલકા પણ લાગૅ ...પણ કંકૉડા નૈ અટલૅ નૈ જ ....

MAYUr 8 year ago

કંકોડા જે ને ખાવા હોય એ આપણા ખેતરની વાડી એ આવી જાવું__?????

Ketan 8 year ago

તો...ઘીસોળા હાલસે...

Ssndeep 8 year ago

કંકૉડા મન નૉ ભાવૅ , મારુ રાજીનામું ....

Ketan 8 year ago

કોણ છે જબરું...

Vaidehi 8 year ago

હાહા જબરું તમારુ?

Vaidehi 8 year ago

હોવે ખાધા ને એમ નેમ થોડુ કેવાય???

Ketan 8 year ago

હોવ...સનદીપભાઈ એ કીધું ને આપણે લય લીધું...હાહાહા

MAYUr 8 year ago

ખાધાં છે કોઈ દિવસ કંકોડા ???

MAYUr 8 year ago

vaidehi @ ekk dumm deshi શબ્દ__ શું શબ્દો છે કંકોડા__,?????

Vaidehi 8 year ago

જોયા વગર જ લઇ લીધુ કેતનભાઈ?

Vaidehi 8 year ago

કંકોંડા

Ssndeep 8 year ago

.... ઈ તૉ ઠીક પણ આ લૅતીદૅતી મા તમૅ હુ હમજયા ઈ ક્યૉ ની .... @વૈદૅહી

Ketan 8 year ago

ખબર નય આ સનદીપભાઈએ કાઈક લેવા નું કીધું ને મેં લય લીધું...બીજું સુ...

MAYUr 8 year ago

vaidehi@_Hha ek dam sachi vaatt su 6e badhu

Vaidehi 8 year ago

સુ લીધુ અને કરી લીધુ મંડ્યા છો બેવ

Ketan 8 year ago

તમે લીધું એમ કીધું એટલે મેં લય લીધું એમ કીધું...હાહાહા...

Ssndeep 8 year ago

ઓય ... હા કરી લીધુ એમ k y

Ketan 8 year ago

ઓય...હા લય લીધું...???

Ssndeep 8 year ago

સ્માઈલી લીધૂ એમ , એટલુ જ

Ketan 8 year ago

સુ સંદીપભાઈ..મને પણ

Ssndeep 8 year ago

તમૅ પણ કૅતન ભૈ ...!!!

Ketan 8 year ago

સરસ...?

Ssndeep 8 year ago

એમ કરતા તમૅ પણ સ્માઈલી લીધુ હૅ નૅ ... !!!

Vaidehi 8 year ago

આભાર સનદીપભાઈ ☺️

Ssndeep 8 year ago

बडी खतरनाक बला गले पडी हे आपकी , t.c. ur self

Vaidehi 8 year ago

ખૂબ સરસ naranji???

Vaidehi 8 year ago

અરે ચિંતા નૈ કરો આપડે સિક્યુરીટી ફુલ રાખી છે માખણ ને હાથ બી નૈ લગાવી સકે?

MAYUr 8 year ago

ગોકુળ ની રાધા જેવું કામ કાજ છે માખણ લગાવવું અને બીજાને ખુશ કરતાં જાવ___????

MAYUr 8 year ago

કોઈ કાનો આવી માખણ તમારું ખાઈ નાં જાય જરા ધ્યાન રાખજો_?????

Naranji Jadeja 8 year ago

 Aankhon me aansoo hai dil me jalan yeh dard kaisa hai chanchal kyun hai mann tanhai bhi hai dil kuch beqarar bhi yeh kaisi aag hai jo jala rahi tan mann... soona soona lage kyun yeh saara jahan bas kisi ko jaise talashti hai yeh nigah dard bhi hai par ehsaas hai meetha yeh kaisi aag hai jo jala rahi tan mann... Dil aaj chahta hai kya.. kya hai yeh jalan khoya hai kya jise paane ko vyakul hai mann yeh kaisi tadap hai mann kahi na lage yeh kaisi aag hai jo jala rahi tan mann.....

Vaidehi 8 year ago

હા મારુ કામ જ ઇ છે માખણ લગાવવું?

MAYUr 8 year ago

શુધ્ધ ગુજરાતી બોલીને તમે માખણ સારું લગાડો શો..??

MAYUr 8 year ago

તમારા માથા ઉપર તાવ ચડી જાય તો અમારા અગ્નિ શામક લોકો તેને નીચે ઉતારી દેશે__??????

Vaidehi 8 year ago

અને ઠંડી મા ડોલ નું પાણી ના રેડાય તાવ ચડી જાય

Vaidehi 8 year ago

તો તમારા મોકલેલ અગ્નિ શામક લોકો સુ કામ ના?

MAYUr 8 year ago

bahuj jaldi hoy tto

MAYUr 8 year ago

ek kaam karo dol maa Pani lai ne Olavi nakho__???

Vaidehi 8 year ago

જલ્દી?

MAYUr 8 year ago

Fire brigade__moaklli Aapu su Olavi Naakho__?. ????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now