હું ને મારા પ્રભુ બેઉ
ભૂલકણા,
હું રોજ ભૂલો કરું ને
પ્રભુ ભૂલી જાય,
પ્રભુ રોજ ઉપકાર કરે ને,
હું ભૂલી જાઉં .
હું ને મારા પ્રભુ બેઉ
ભુલકણા .

English Religious by વનરાજ સિંહ પરમાર : 111086529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now