The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*સમજણ ભરી વાતો બે જ લોકો કરે એક એ લોકો જેની ઉંમર મોટી હોય.....!!!* *અને બિજો એ કે જેણે નાની ઉંમરમાં ઘણી બધી ઠોકરો ખાધી હોય...!!!*
hahaha.... tamne to jaldi J Thai jase...
ભટ્ટજી...બાયુ ને અમથાય ધોળા વાળ લાંબા ટાઈમે થાય...હાહાહા
ઓ ડાય વાળી...નેચરલ છે...
Ha... amare pn Kala J vad 6e...
એતો કેતનભાઈ ડાઈ કરી હશે તમે હાહાહાહાહા..???
હા હો...??@એટલે જ હરિતા પુછાય નઇ કઈ જ દેવાય કે હું તો નાની ને સમજદાર છું ....એમ...
એલાવ તમે બધાય મારા કરતાં નાના છો તો હું સુ 60 વરસ નો છું...જોવો તો મારું dp હજી તો વાળ કાળા છે હો
hahaha.... @jp... ?? mane to garda ni line MA muki didhi aa ktan ji e... hu pn Nani 6u...ktan ji karta...
મતલબ નાની રયને બધાય ને નડવું જ છે એમને...
હું નથી થવાની ગૈઢી...હું નાની જ રેવાની છું.. ??
ભટ્ટજી.. તમે મોટી ઉંમર ના પીઢ લોકો માં આવો...હાહાહા
ગૈઢી આજે નય તો કાલે થવાની તો છો ને...અત્યાર થી માની લે બીજુ સુ...જગડુશા
હરિતા આપણી માટે કેટેગરી જ ન બનાવી બોલો આવું હાલે સાવ..???????
Mari gantari sema these...?? @ktan ji...
હું એમા જ આવું હો...તમારી જેમ ગૈઢી નથી હું...હાહા??
ના...નાના ને સમજદાર ની કેટેગરી માં તું નો આવે...હાહાહા...
aavu na hoi ho.....aano mtlb to em thay ke kato gaidha thai gya ne kato sav dukhi....ama vchhe bijo koik option rakho amara jeva nana ne samjdar manso mate...???????
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser