અટવાયા કરી છતાંય અલમસ્ત જ છું.
સંબધો ની માયાજાળ માં જકડાયા કરી તોય જબરદસ્ત છું.
તેથી જ ઓ મારી વ્હાલી જિંદગી તારી હરેક પરીક્ષાઓ માં ઉત્તમ રીતે ઉત્તીર્ણ થવા જ જન્મી છું..!!
નથી હું હારી કે ના તે હારવા દીધી બસ તેના માટે આભારી છું.
... Have a good morning to my sweet life.
-Hina modha.