*આ તો માણસ છે*
*મોટો થાય એટલે બાળપણ ને ભૂલે,*
*લગ્ન થયા પછી માં-બાપ ને ભૂલે,*
*બાળકો થયા પછી ભાઈઓ ને ભૂલે,*
*શ્રીમંત થયા પછી ગરીબી ને ભૂલે,*
*અને*
*વૃદ્ધ થયા પછી "પૈસા" ને*
*ભુલી ને ભૂલાયેલા ને યાદ કરે !*
*આ કલા ફક્ત માણસ પાસે જ છે*
? *Good Morning*?
Jay siyaram