.... સાંભળ ....

"... આ વટ વૃક્ષ નીચે

તું લીલું ઘાસ બનીને ઉગી નીકળજે,

....... કારણ કે .......

હું પીળું પાન બનીને,

ખરી પડીશ તારા પર ..."

English Good Night by Komu : 111086267
hiren dudharejiya 8 year ago

આંખો બંધ રાખીને તારા દર્શન કરુ છું, સાચું કહુ છું,હૂં ક્યાં ખોટુ પ્રદર્શન કરુ છું.?

hiren dudharejiya 8 year ago

પરિચિત ચહેરા પર ચીતરાયેલા હતા અજાણ્યા ભાવો, એક અજાણ્યો ચહેરો આંખોથી ભરપૂર પ્રેમ આપી ગયો..!❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now