ના હું લેખક છું, ના હું કવિ છું,

ના હું શાયર છું, ના હું પ્રેમી છું.

હું તો આ મતલબી જગતનાં

દાવપેચથી હારેલો જુગારી છું.

નીતિન પટેલ
❤ story writer

Gujarati Good Evening by Nitin Patel : 111086160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now