હું રીપલાય તો આપતો જ નથી।
દુનિયા ને ખબર પડી જાય છે।
હું લાઈક તો આપતો જ નથી।
દુનિયા ને ભાન થઈ જાય છે।
હું, તારુ માન રાખુ છું,
હું, તને ખુબ ચાહુ છું,
હું, દિલ થિ તને બઉ જ પ્રેમ કરું છું।?
પણ,,,વાત,,,,,,।।
??
લોકો સુધી પહોંચી જાય છે।।
Mahendrasinh.Solanki..