મળ્યા છો જીંદગી માં તો છોડી ને ના જતા,
મળતા નથિ આવા સાથ જીવનમાં.
પંખી નો માળો બંધાતા વાર લાગે છૅ, જયારે વિખરતા વાર નથિ લગતી, આજ રીતે સંબંધ જોડાતા વાર લાગે છૅ પરંતુ તૂટતાં વાર નથિ લગતી...
Rinkesh shah.

Gujarati Thought by Shah Rinkesh Shah Rinkesh : 111086040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now