દાંત વગરના દાદાએ, કેડેથી ઝૂકેલા બાને, ધ્રુજતા હાથે ચોકઠુ ધર્યું,

સવારના આછા તડકાએ, આ રીતે, ઓગળતી ઝાકળને પ્રપોઝ કર્યું.

Gujarati Shayri by Pravin.. : 111086000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now