કલમ  લઈ લખવા   બેઠી , શબ્દ બે ચાર ,

કાગળ રહ્યો કોરોકટ  ને  લોચનીયા  માં

આંસુડા ની ધાર ,

કેમ કરી  ને મોકલવા હૈયા કેરાં હેત ,

હેત ની તો વરસે હેલી , કાગળ  તો  બે વેંત

Gujarati Shayri by Pravin.. : 111085813

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now