#વ્રૂદ્ધબાળક
તારા લુછેલા આસુ, કદી લુછાવજે
તને બાહોમા ભરી કરેલુ વહાલ લોટાવજે
તારી લિધેલી કાળજી, કરી લોટાવજે
તને ખવાડેલા હિડોળા લોટાવજે
તને કરેલી પટ્ટી કરાવજે
તારી કરેલી ટટ્ટી, સાફ કરી બતાવજે
તને ખભે બેસાડી દેખાડેલુ નાટક દેખાડજે
તારો બનેલો ઘોડો, બની બતાવજે
તારા મલેરીયામા રાત-દિવસના જાણ્યા, સાન્જ બની બતાવજે
તારી બિમારીમા બધુ ભુલેલો,એક રજા રાખી બતાવજે
તને રાજકુમાર બનાવેલો, મને બાપ બનાવજે
હવે હુ વ્રૂદ્ધ બાળક થયો તુ બાપ બની બતાવજે
-રેરા