તું માનસપટ માં એવો છવાયો
દરેકમાં મને બસ તું જ દેખાયો
તું મારા આંખોમાં એવો વસ્યો
જ્યાં ગઈ ત્યાં બસ તને જ શોધ્યો
તું મારા હ્રદયમાં એવો ઊતર્યો
એક એક ધબકાર તારા નામનો નિકળ્યો

English Shayri by Urvashi : 111085673
《*@HIR BA£₩ANT*》 8 year ago

....दिल तो आज भी तेरे लिए धड़कता है..पर क्या करे ... तेरी हा सुनने के लिए आज भी तरसता हे..?

Vasani Kalpesh 8 year ago

આ તો અતિરેક થઈ ગયો હો!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now