પ્રેમ એટલે...
તારા દિલની દોરનું
મારા દિલ સાથેનું
એવું ખેંચાણ
કે તું તારામાં ના રહે
ને હું મારામાં ના રહું
બન્નેનું જગત
એકાકાર બની જાય..!!

English Good Evening by વનરાજ સિંહ પરમાર : 111085631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now