સૌને દેતો તને પણ દેશે,
શું તને એનો એતબાર નથી!??

સૌનું સુણે તારું શું કામ ન સૂને,
તારા અંતરનો પોકાર નથી!..

માટે પ્યાર કરી લે પ્યાર કરી લે,
શું કાઇ તારો યાર નથી??

ગોતી લેજે ગોતી લેજે,
ભીતર છે ક્યાંય બહાર નથી..

Gujarati Good Evening by નિશાન પટેલ સ્વાગત : 111085626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now