Gujarati Quote in Good Evening by Kish

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાર મને કોઈ એ કહ્યું હતુ.?

શું જોયું મારા માં તો આટલી મ્હોબબત કરે છો તુ..??

શું આપ્યું તને મે કે મારી પાછળ મરવા પડ્યો છે.. તુ..??

ફક્ત ને ફક્ત આંશુ જ આપ્યાં તને. તોય કેમ ચાહે છે..??

મારા થિ ભી સારી તને મળી જશે તો ભી મારાથી દુર થવા થિ કેમ બિવે છે.. તુ??

મારો જવાબ નમ આંખે એકજ હતો.....

લોકો જેમને પોતાની પુરી જીંદગી વેડફી ને મંદીર માં ગોત્તે છે. ને એ તારી આખો માં જોવા મળે 6 મને???

#મિસ_યું

Gujarati Good Evening by Kish : 111085614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now