आज की रात आपके लिए खास हो, हर वक़्त मच्छर आपके आस पास हो, काट काट कर आपकी जान खाए, भगवान करे सारी रात आपको नींद ना आए...???

Gujarati Jokes by Ketan : 111085513
Ketan 8 year ago

હા તો હવે એક કામ કરોને તમેજ લેતા આવો વૈદેહીજી...આ સનદીપભાઈ થી કાઈ નય થાય..હાહાહા

Vaidehi 8 year ago

જુવો ને કેતનભાઈ આ કાલ નું ભેગુ કરે છે એમા ય મારી પાહે બધુ મંગાવે??

Vaidehi 8 year ago

ઇસકિ ટોપી ઉસકે સર ના કરાય હો સંદીપ ભાઈ

Ketan 8 year ago

કાલના પાર્ટી પાર્ટી જાયમાં છો...હજી કાઈ ભેગું તો કયરૂ નથી...તંબુરા સિવાય...

Ssndeep 8 year ago

ભૈ ઈ તમારુ કામ તમૅ કરૉ હૉ , ઈ તમારુ માટૅ જ તૉ લટકાયવા છૅ

Ketan 8 year ago

તો એમાંથી એકાદો તબુંરો તોડી ને મંડો વગાડવા...

Ssndeep 8 year ago

વૈદૅહી એવુ ઓનલાઈન મનૅ ની આવડૅ કૅતનભૈ જરા ૧/૨ હજાર આમનૅ કર દૅજૉ નૅ હૉ .... કૅતનભૈ આવૉ તૉ ખરી જબબર તૈયારી કરી છૅ મારા ફાર્મ મા જાડવૅ જાડવૅ તંબુરા લટકાયવા છૅ

Ketan 8 year ago

હાહાહા...આ બધું વૈદેહીજી લયાવશે તો તમે સુ તૈયારી કયરી...તબુંરો...હાહાહા

Vaidehi 8 year ago

e jarur khali paisa tf kari do mara account maa atle aavu

Ssndeep 8 year ago

હા તૈયાર જ રાખુ છુ બસ આવૉ ત્યારૅ રસ્તામાથી દુધીયા ની કીલૉ બાસુંદી , મહૅતા ની પુરી , જલારામ માથી થૉડુ ખમણ અનૅ પાત્રા ચટણી મરચા સાથૅ અનૅ લીજજત ના પાપડ લૅતા આવજૉ બાકી બધુ તૈયાર જ છૅ આવી જાય એટલૅ સાથૅ લંચીશુ ...મજજા આવશૅ વૈદૅહી ...

Vaidehi 8 year ago

jarur saras saras jamvanu taiyar rakho me direc jamva aavu???

Ssndeep 8 year ago

વૈદૅહી આવી જ જાવ ,अभी तो पार्टी शुरु हुइ हे , ... Snday Fnday

Vaidehi 8 year ago

tame gothvyyu ke nai badhu

Ssndeep 8 year ago

વૈદૅહી તૅના માટૅ આપણૅ न कुछ कर सके तो दूवा हम करेगे , તૉ પણ સીધા ન રહૅ તૉ ભૉગ એના આપણૅ તૉ पार्टी तो पार्टी तो बनती है .....

Vaidehi 8 year ago

sandip bhai bava banavso to e tya b nai sidha re

Bhavesh 8 year ago

ketanbhai e vadehiji ne na khaber hoy ne apne shaahtri medan na mela ma jata etle e melo potej khovay gayo????

Ssndeep 8 year ago

હુ પણ નીકળુ .... ગૉઠવવા જ હૉ

Ketan 8 year ago

સનદીપભાઈ...ઇ બધુંય મુકો પાર્ટી નું ગોઠવી રાખો ત્યાં સુધી હું થોડુંક કામ પતાવી લવ...હાહાહા...મિલતે હે બ્રેક કે બાદ...

Ssndeep 8 year ago

કૅમકૅ કૅતનભૈ માટૅ કુંભ મૉંઘુ પડૅ જુનાગઢ તૉ લૉકલ બસ મા નાખીએ તૉ બવ બવ તૉ ૫૦ રુપિયા મા પતી જાય .... પડી કૅ હજી પૅલલૅ થી સમજાવુ @વૈદૅહી

Ketan 8 year ago

વૈદેહીજી...આ સનદીપભાઈ મને બાવો બનાવવાના મૂડ માં છે..

Vaidehi 8 year ago

km junagadh he ss

Ketan 8 year ago

જૂનાગઢ તો સાવેય નય હો ભાઈ..

Ketan 8 year ago

વૈદેહીજી મારે નથી જવું કુંભ ના મેળા માં...ખોવાય જાવ તો સુ કરવું...હાહાહા

Ssndeep 8 year ago

તૉ વૈદૅહી એટલુ બધુ લાંબુ નૈ થવુ , જુનાગઢ બવ થય ગ્યુ કૅતનભૈ માટૅ તૉ

Ketan 8 year ago

ભગવાન જાણે ભાવેશભાઈ...આપણે તો શાસ્ત્રી મેદાન નો ને રણુજા નો મેળો જોયો...હાહાહા

Vaidehi 8 year ago

Bhaveshkumar juna movie nai me pote j old jamana type chu???

Vaidehi 8 year ago

sandip bhai Bhaveshkumar barabr che emne nai jarur javani pan aa ketan ne tya muki avana che

Bhavesh 8 year ago

a વૈદેહીji ne juna hindi movie no sokh bahu lage, ema standard avtu avu kumbh melo

Bhavesh 8 year ago

ketanbhai badha chhuta pade etle kumbh no meloj kem hoy???

Ssndeep 8 year ago

વૈદૅહી ફીકર નૉટ , આપણૅ પારટી કરશુ આમનૅ ફરી કુંભ મા મૉકલી દઈશુ ....

Ketan 8 year ago

હાહાહા...કુંભના મેળો નથી જોયો હજી...

Ketan 8 year ago

હા યાદ કરાવવું પડે નકર તમનેજ તકલીફ પડે...ટાણે ઘરે વયુ જવાનું...હાહાહા

Vaidehi 8 year ago

sandip bhai aa bev kumbh na mela ma chuti padi gayela???

Ketan 8 year ago

સંદીપભાઈ...વારો આવે એમ બોલતું જાવાનું...

Bhavesh 8 year ago

etle ketanbhai tame mul to yadj karavo chhone k have ghar ma garo

Ketan 8 year ago

ઇ તો હવે ભાવેશભાઈ....ભાભી ની મહેરબાની...બાકી તમારા જેવા કોઈને હયખે રેવા દયે એમ નથી...હાહાહા

Ketan 8 year ago

વૈદેહીજી ભાવેશભાઈ ની માટે ગિટાર કુરબાન બીજું સુ...

Bhavesh 8 year ago

maru khopru to thik thak j chhe, ato tame fervi nakho chho

Ssndeep 8 year ago

વૈદૅહી નૅ બૉલવા તૉ દ્રયૉ એલાવ , બચ્ચૅ કી જાન લૉ ગૅ કયા

Vaidehi 8 year ago

ketan guitar marva nai mangayu

Ketan 8 year ago

ભલે...પણ ખોપરું ઠીક થય જાહેને ઇ જોવાનું...હાહાહા

Bhavesh 8 year ago

negative jeva phota avse hu padis to

Bhavesh 8 year ago

khoprama marso to ekj var guitar mathi avaj avse

Ketan 8 year ago

એ હું કાઈ નય કરું આરામ થી સોફા ઉપર બેસીશ...હોય તો નકર નીચે બેસી જાયસ...હો

Ketan 8 year ago

ઇ ગીત બિત સનદીપભાઈ ગાશે...પીધા પછી એવું બોવ ફાવે એને...હાહાહા

Ssndeep 8 year ago

ઓહહહહહ ગિટાર મા તૉ હુ માસ્ટર છુ તમૅ હુ વગાડીશ અનૅ તમૅ સીંગજૉ એટલૅ કૅ ગાજૉ ... કૅતનભૈ ડૅન્સ કરશૅ અનૅ ભાવૅશભૈ ફૉટા પાડશૅ પારટી થય જશૅ વાઉઉઉઉ

Ketan 8 year ago

વૈદેહીજી આ ગિટાર લાવો એક મિનિટ આ ભાવેશભાઈ ના ખોપરા માં ઠોકી દવ...

Bhavesh 8 year ago

guitar par mukesh na song gase ketanbhai???

Ketan 8 year ago

અરર...કેદી અને કોનું લોય પીધું...કોઈ કયે તો ખરી...

Vaidehi 8 year ago

ગિટાર ?

Ketan 8 year ago

હા તો આયા કોને લોહી પીવું છે...છાશ બરોબર છે

Bhavesh 8 year ago

મચ્છર nathi pan લોહી પીણાં to chhoj ne

Ssndeep 8 year ago

આડાઅવળા મા લૉહી નૉ આવૅ હૉ ...

Ketan 8 year ago

ભાવેશભાઈ...હું કાઈ મચ્છર નથી હો...હાહાહા

Ketan 8 year ago

હા એમ બાકી આડાઅવળું આપણને નો ફાવે તમને તો ખબર જ છે

Ssndeep 8 year ago

ગુઈતર ?

Bhavesh 8 year ago

ketanbhai ne to લોહી pan favse pivama

Vaidehi 8 year ago

sandip bhai guitar ni sagvad karjo ho khas

Ssndeep 8 year ago

તમારા માટૅ છાશ છૅ હૉ

Ketan 8 year ago

પીવામાં સુ છે ભાઈ...

Ssndeep 8 year ago

આમ તૉ બધી જ સુખ સગવડ છૅ , ખાયૅંગૅ પીયૅંગૅ એશ કરૅગૅ ઔર કયા ...... आओ तो सही , खीदमत का मौका दो तो सही

Ketan 8 year ago

ક્યાં છે હવેલી સરનામું તો આપો

Vaidehi 8 year ago

sandip bhai haveli pr biji su suvidha madse

Ketan 8 year ago

ના ભૈ ના...હું કાંઈ ઉપર નથી...નીચે બરોબર છુ...

Ssndeep 8 year ago

હવૅ હુ નીકળુ હૉ .... आना कभी हवेली पर

Vaidehi 8 year ago

tamare to ka jarur.. badha thi upar j cho ??

Ketan 8 year ago

હા ઇ વાતેય સાચી સનદીપભાઈ...

Ssndeep 8 year ago

મનૅ શુ ખબર લૅ ... મુકૅશ અંબાણી છૅ એટલુ હુ તૉ જાણુ

Ketan 8 year ago

તમારે વખાણ ની સુ જરૂર છે...વૈદેહીજી

Ketan 8 year ago

ઓહ...અંબાણી ને તાવ સુકામ આવે...હાહાહા

Ssndeep 8 year ago

અંબાણી

Ketan 8 year ago

મુકેશ કોણ

Vaidehi 8 year ago

tamara to vakhan bi thay che amare to evu y nai thatu ???

Vaidehi 8 year ago

mukesh ne taav avi jase aavu bolso to??

Ketan 8 year ago

આભાર બીજું સુ...ગરીબો ના ફોટાય ગરીબ હોય મોડા મોડા જ વખાણ થાય...હાહાહા

Ketan 8 year ago

લ્યો બોલો 4 દી થયા છે ને વખાણ આજે છેટ કરો છો...હાહાહા

Vaidehi 8 year ago

picture apno saras che ketan

Ketan 8 year ago

મનેય ઈચ્છા થાય છે સારું બોલવાની...પણ અમુક માણસો માટે સારા શબ્દો નીકળે જ નય તો સુ કરવું બોલો...હાહાહા

Vaidehi 8 year ago

kaik to saru bolo

Ketan 8 year ago

હા તોજ આ ભાવેશભાઈ સીધા હાલે એમ છે...હાહાહા

Vaidehi 8 year ago

haha bhabhi karde??

Ketan 8 year ago

કોને કીધું હું દુઃખી છું...

Ketan 8 year ago

વૈદેહીજી...ઓડોનીલ ની સુવિધા નથી આપતા ભાભી ભાવેશભાઈ ને...હાહાહા

Ketan 8 year ago

હાહાહા...હું ઇજ કેવાનો હતો...

Bhavesh 8 year ago

dukhi manas rahya ne etle apne samji saki mind ma na levay emni badhi vato

Bhavesh 8 year ago

vadehiji a ketanbhai chhe odonil lagavis to kese makad machhar nahi bhabhi karde, ene na pochay

Vaidehi 8 year ago

Bhaveshkumar machhardani karta odonil lagavi dyo vat puri

Ketan 8 year ago

તો માંકડ કરડશે...હાહાહા

Bhavesh 8 year ago

east aur west machhardani is the best

Ketan 8 year ago

ભાવેશભાઈ તમારે રાતે પગી પણુ કરવાનું હોય...

Ravina 8 year ago

હા તમને નહિ આવવા ભાવેશ.. તમને મચ્છરો કરડશે..

Bhavesh 8 year ago

ka bhai ame tamaru su bagadyu

Ketan 8 year ago

હાહાહા...સનદીપભાઈ..દાદીમાં..વૈદેહીજી..સેલ્ફીજી...તમને બધાય ને કુંભકરણ જેવી ઊંઘ આવી જાશે...

Shefali 8 year ago

તમે ભલે ગમે તે કહો પણ હું તો કહીશ આજે તમને મસ્ત ઊંઘ આવે, અને સપનામાં કોઈ હુર પરી આવે ☺️

Vaidehi 8 year ago

je post lakhe ene vadhare karde???

Ssndeep 8 year ago

એક અવાજૅ આ પૉષ્ટ નૅ વખૉડી કાઢવામા આવૅ છૅ

Ravina 8 year ago

જૂનું થઈ ગયું... કઈ નવું લાવો...

Ssndeep 8 year ago

આ પૉષ્ટ ડીલીટ કરૉ આ ક્રુર પૉષ્ટ કૉઈ વાંચનૅ લૅશૅ નહી ...

Ketan 8 year ago

એમા લાઇન માં સુ આવવાનું...મારા માટે થોડોક વધારે ઉઘરાવી લેજો ફાળો..

Ssndeep 8 year ago

તૈ અમૅ પણ ચા નાસ્તા માટૅ ફાળૉ કરવી સી ત્યા તમારુ ક્યા કરવુ , લાઈન મા આવી જાવ ચલૉ ...

Ketan 8 year ago

સનદીપભાઈ જે ચા નાસ્તો કરાવશે એને આ લાગુ નય પડે...

Ssndeep 8 year ago

आपनी आ आ क्रुर लागणी अमे वांचने लीधी नथी |

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now