English Quote in Blog by વનરાજ સિંહ પરમાર

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સ્ટેપલર ની એક પિન ની કિંમત*
*ખબર છે??*
*ફક્ત ૦.૦૦૭ પૈસા...!*

*પણ, એની કમાલ ખબર છે*
*એ એક પિન કરોડોના*
*દસ્તાવેજ સાચવી રાખે છ*
"સાહેબ"
*દુનિયામાં કોઈ પણ વ્યક્તિને*
*એના કદથી નહી*
*એના ગુણથી પારખજો*.

English Blog by વનરાજ સિંહ પરમાર : 111085510
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now