કઈક ક્ષણો જિંદગી ની ભારે લાગે છે અમને....

નાતો બસ એકલતા હારે લાગે છે અમને....

મન તો ભરેલું છે અઢળક શમણાં થી....

છતાં ખાલીપો સથવારે લાગે છે અમને.......

Gujarati Thought by Vishakha Makadia : 111085318
VALA NAVNITKUMAR 8 year ago

હજી ક્યાં હું રહું છું હોશો-હવાસમાં.., મહેંક છલકાય છે એની મારાં શ્વાસમાં.. ઊભો આઈના સામે ખુદ સવાલ કરૂં..., નાવડી હાંકી'તી મેં, કોની તલાશમાં.???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now