કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે,
એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે.

પથ્થરોમાં કોતરાતી યાદ તારી –
આહિરાણી તારો સાદ, લીલુંછમ લખે છે.

આ હવામાં સ્પર્શ તારો સળવળે છે,
ટેરવાં, કાગળ સમું રેશમ લખે છે

Gujarati Shayri by Pravin.. : 111085315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now