બાળપણ માં જ્યારે મંદિર માં ભીડ ના કારણે ભગવાન ના દર્શન નહોતા થતા ,
ત્યારે મમ્મી પપ્પા ખભા પર ઉપાડી દર્શન કરાવતા હતા,
ત્યારે એ ન્હોતી ખબર પડતી કે ખભા ઉપર ઉઠાવે છે ,
એ જ ભગવાન છે.!!

Gujarati Thank You by Twinkal Kalthiya : 111085197
कबीर 8 year ago

વેરી ગુડ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now