હવે પાછું વળી ને જોવાનો કોઈ અર્થ નથી, મને સમજી શકે એવું તારું દિલ નથી,

તું તરછોડ્યા કરે અને હું તને ચાહ્યા કરું...
એવો પ્રેમ હવે મને મંજુર નથી,

એવું નથી કે મજબૂરી ફકત તારે જ છે..
મજબૂરી મારે પણ હોય.. પણ મજબૂરી ના બહાને સાથ છોડવો એ ઠીક નથી

ચાલ માન્યું કે હું હારી અને તું જીત્યો..
પણ તારી આ જીત માં મારી હાર જેવો દમ નથી...

Gujarati Blog by પારૂલ ઠક્કર... યાદ : 111085013
Vasani Kalpesh 8 year ago

tamari post copy kari lage6e

Vasani Kalpesh 8 year ago

hal j aa poem koi nisha shah nam ni vekti a post kari juo

Vasani Kalpesh 8 year ago

પહેલી અને ચોથી પંકિત તો ખૂબ જ સરસ છે

Vasani Kalpesh 8 year ago

અદ્ભૂત કવિતા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now