Gujarati Quote in Jokes by Mahiii

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પત્ની : ચાલો 'રઈસ' જોવા જઈએ...?

પતિ : હું એ 'કાબિલ' નથી.

પત્ની : તો 'કાબિલ' જોવા જઈએ....?

પતિ : હું એટલો 'રઈસ' નથી..!!

.

.

.

.

.

બાદમાં ઘરે બાળકોએ 'દંગલ' જોયું.

***********************

ભગો લગ્ન માટે છોકરી જોવા આવ્યો.

.

.

.

છોકરીએ ડરતાં-ડરતાં પૂછ્યું: ભાઈ, તમે કેટલાં ભાઇ-બહેન છો?

.

.

.

ભગો : અત્યાર સુધી ત્રણ હતાં, હવે ચાર થઈ ગયાં...

***********************

વર-રાજા ના હાથમાં 'શ્રીફળ'

કેમ આપવામાં આવે છે?

.

.

.

.

.

.

.

.

.

.

જવાબ : એને સતત યાદ રહે કે

આની જેમ મારા પણ

છોતરા નીકળવાના છે..!

***********************

બંટી : ઓય, તે સગાઇ કેમ તોડી નાખી?

.

.

.

પપ્પુ : અરે યાર, એનો કોઈ બોયફ્રેન્ડ નો'તો

.

.

.

બંટી : તો?

.

.

.

પપ્પુ : જે આજ સુધી કોઈની નથી

થઇ એ મારી શું થશે?

Gujarati Jokes by Mahiii : 111084976
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now