કશુક નવુ થઈ રહ્યુ છે.
મન મચલતુ ને દિલ ધડકતુ થઈ રહ્યુ છે.
આખોમા નમી ને ગાલો પર લાલી થઈ રહી છે.
હવામા ખુશ્બુ ને હોઠોમા મીઠાસ મળી રહી છે.
દુનીયા દિવાની ને લોકોમા પ્રેમ થઈ રહ્યો છે.

-રેરા

English Hiku by Raje. : 111084930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now