હવે લગ્ન માં જેમ ચાંદલાપ્રથા છે એમ હવે સેલ્ફીપ્રથા પણ રાખવી પડશે અને
જેનાં લગ્ન હોય એની સાથે સેલ્ફી લઇ ને facebook, whatsapp અને instagram પર પોસ્ટ કરવાની રહેશે
અને વર અને વધું ને teg કરવાનાં રહેશે
આવુ કરશો તો લગ્ન માં તમારી હાજરી માન્ય ગણાશે.

Gujarati Jokes by Upen zala : 111084898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now