સ્ટેપલર ની એક પિન ની કિંમત*
ખબર છે??
ફક્ત ૦.૦૦૭ પૈસા...!

પણ, એની કમાલ ખબર છે
એ એક પિન કરોડોના
દસ્તાવેજ સાચવી રાખે છ
"સાહેબ"
દુનિયામાં કોઈ પણ વ્યક્તિને
એના કદથી નહી
એના ગુણથી પારખજો.

English Thought by Tushar Solanki : 111084856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now