NSSO ના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 45 વર્ષમાં બેરોજગારીનું સૌથી વધારે પ્રમાણ અત્યારે છે . આ રિપોર્ટ તો ડિસેમ્બર2018 માં જ તૈયાર થઈ ગયો હતો પરંતુ સરકારે રિપોર્ટ બહાર પાડવા પર રોક લગાવી હતી જેથી NSSO ના અધ્યક્ષે તેનો વિરોધ કરતા રાજીનામું આપી દીધું. આ રિપોર્ટ એક અન્ય માધ્યમથી લિક થઈ ગયો હતો.