English Quote in Thought by Kinjal Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                                            
ન ભૂલું તમને, ના તો ભુલાવી સકીશ,
યાદ કરું છું તમને,અને યાદ કરતી રહીશ,
નથી ખબર કે કહું તમને કઈ રીતે,
પ્રેમ કરું છું તમને, અને પ્રેમ કરતી રહીશ,
કહું કદાચ તો તમને ખોટું લાગશે,
પણ દિલ થી કહું છું, તમારા વગર જિંદગી કેમ ચાલશે,
હું કઈ નહીં બસ આ એક જ વાત જાણું છું,
મારા દિલ ની ધડકન તમને, ને બસ તમને જ મારી જિંદગી માનું છું...
KD

English Thought by Kinjal Patel : 111084825
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now