કાળી આ રાત્રી....

          સોનેરી આ તારા....

          ભૂરા ને સફેદ આ વાદળો....

           રંગો ને વિદાય કરતી...

           આ ગુલાબી ઠંડી....

           આવી કહેવાને શુભ સવાર....

           આપનો આ દિવસ રંગો અને ખુશી થી ભરપૂર બને

                        શુભ સવાર...

Gujarati Good Morning by Nisha Sindha : 111084736

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now