કંઈક એવું થાય મારી જિંદગી માં કે
તું "મારો "
અને
હું "તારી" જ રહુ
બસ આટલી જ એક ખ્વાહિસ
છે મારી …
મારી જિંદગી કઈ પણ નહીં
"તારા વિના"
અને હું પણ કઈ નહીં
" તારા વિના "
કાશ તું સમજી સકે ...
કેટલી એકલી છું
" તારા વિના "
કહેવાનું તો ઘણું
બધું છે પણ ...
કોને કહું
" તારા વિના "
જિંદગી મારી અધૂરી છે
" તારા વિના "
અને મારા દિલ ની વાત ...
સાંભળસે કોણ ,,
" તારા વિના "♥️?
KD