જિંદગીની સ્ક્રીન જ્યારે
લો બેટરી દર્શાવે
અને પોતાના કહી શકાય એવા સંબંધોનુ
ચાર્જર ન મળે
ત્યારે જે પાવરબેંક બનીને
તમને ઉગારી જાય એનુ નામ
મિત્ર

Gujarati Thought by sonal bhatt : 111084606
Vasani Kalpesh 8 year ago

જેનું મન છે પવિત્ર, બસ,એ જ છે મિત્ર.

Vasani Kalpesh 8 year ago

એક મિત્રની બીજી વ્યાખ્યા આપું?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now