છે દ્વીસ્વરૂપી દુષ્કાળ....
કુદરતી પ્રકોપ સ્વરૂપે પ્રત્યક્ષ દુષ્કાળ,,,
લાગણીઓ ના અભાવ સ્વરૂપ પરોક્ષ દુષ્કાળ....
મરણ પામે માનવી અેક વાર,, કુદરતી દુષ્કાળ.....
મરણ પામે માનવી વારે વારે,,,, લાગણી નો અભાવરૂપી દુષ્કાળ....

English Thought by Chauhan Darshna : 111084560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now