આંખો જરા કાબુ રાખ તારા પર...!!!
જરા હદ માં રહી ને સપના જો...!!
ના જોયા કર તુ આવા મોટા સપના...!!
છેવટે તો નહીં થાય એ આપના...!!
તુ તો રડીને આંસુ વહેડાવી દઈશ...!!
મારે તો રહેવું પડશે ધબકતું તુટ્યા પછી પણ...!!!
----------------------------------------------------------------------
તુ જોવે ખૂબસૂરત સપનાં ને
ઉડાવે હવા માં મુજ દિલને
તુટે આ જ્યારે સપના
તડપાવે આ દિલને