જ્યાં અનેક વિવાદો પછી પણ 'હું - તું 'મટી
સંબંધો નો સરવાળો કરતા "આપણું"મળે
એ જ સંબંધરૂપી સાચી મૂડી.

-Hina modha.

Gujarati Quotes by Hina Modha : 111084156
Hina Modha 8 year ago

thanks to all of u

ABC 8 year ago

હંમેશની જેમ સુંદર અને સત્ય ....!!! ???

Ssndeep 8 year ago

વાહહહહ @ગુડ ડૅ

Vasani Kalpesh 8 year ago

દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ તો એ જ છે, જ્યાં 'હું' અને 'તું' નહીં પણ "આપણે" હોઇએ. કલ્પેશ 'મીત'

Vasani Kalpesh 8 year ago

એક મારો શેર મૂકું છું જે આ જ ભાવને વ્યક્ત કરે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now