આમ તો ઘણો બદલાવ આવી ગયો છે મારામાં,
પણ તને યાદ કરવાની આદત હજી ગઈ નથી !!

મંઝીલ ના મળી તો શું થયું સાહેબ,
ઘણીવાર રસ્તાઓ જ ઘણું શીખવી દે છે !!

English Thought by Tushar Solanki : 111084148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now