શુ ગુમાવ્યુ અને શુ મેળયવું
એનો હિસાબ હજુ બાકી છે
શુ આપ્યું અને શુ આપવાનું
એનો હિસાબ હજુ બાકી છે

શુ કર્યું અને શુ કરવાનું
એનો હિસાબ હજુ બાકી છે
શુ રહી ગયું અને શુ રહી જશે
એનો હિસાબ હજુ બાકી છે

-રાજશી

Gujarati Thought by Rajshi Maher : 111084144

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now