સુખમાં મિત્રની સાથે બેસવું સહેલું છે,
બસ દુઃખમાં સાથે ઉભા રહેવું અઘરું છે
દોસ્તી કરવી એ રેત પર નામ લખવા જેવું સહેલું છે,
દોસ્તી નિભાવવી એ પાણી પર નામ લખવા જેટલું અઘરું છે !!સાહેબ.....
kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111084097

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now