સાંજ ઢળતી રહી , ઠંડી વધતી રહી ,

અંધકાર ને જોઈ આંસુ બહાર આવવા મથ્યા ,

પણ લો ટેમ્પરેચર જોઈ સાલા એ પણ ગોદડું ઓઢી સુઈ ગયા .


#ઠંડી_વધુ_છે . #શિયાળો

-Megha✍️

Gujarati Funny by Megha gokani : 111083971
Skp 8 year ago

શરદી કેવાય

Anil Vaghela 8 year ago

જોજો પાછા એને આશું ના લેવાય... શરદી છે...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now