એવી કોની મજાલ કે તને ભૂલાવી દે,
દિલ ના ધબકારા માં ધબકે છે તારું નામ જો તું સાંભળી લે,
રોજ કોઈ પોકાંરે કોઈનું નામ પ્રેમથી એમાં પણ સંભળાય તારું નામ બસ એકવાર જો હ્ર્દય થી તું સાંભળી લે,

Gujarati Shayri by Khushi Bhinde : 111083947
Anand 6 year ago

Vaahhhh 👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now