“પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ"

હરિન્દ્ર દવે

Gujarati Good Morning by Niyati Kapadia Nirjhar : 111083718

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now