જ્યાં જાઉં ત્યાં મને,
તું જ દેખાય છે
ખબર નહીં મને,
આ શું થાય છે
દરેક જગાએ તારો,
ભાસ થાય છે
એવું તો આ,
શું થાય છે
જાણું છું કે ,
નથી તું અહીયાં
પણ મનની આંખોથી,
તું જ શોધાય છે

English Thought by Urvashi : 111083618
《*@HIR BA£₩ANT*》 8 year ago

...બહુ સહેલું છે કોઈ ને hurt કરી ને sorry કહેવું પણ મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે પોતે ખુદ hurt થઈને કહેવું.. i am fine છુ..પણ કદાચ તું નહિ સમજી શકે મારા પ્રેમ ને ...

Vasani Kalpesh 8 year ago

batavi do doctor ne

Vasani Kalpesh 8 year ago

koi bimari lage 6e. dr. ne batao.ha ha ha ha

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now