રામાયણ આખી વાંચી લ્યો,
શ્રવણ કેટલું ભણેલો અને તેના ગુરુ કોણ હતા...
તે ક્યાંય જોવા નહી મળે...

કારણ કે માવતર ની સેવા જેવું ભણતર અને
માં-બાપ જેવા ગુરુ જેની પાસે હોય તેની
DETAILS જાણવાની કોઈ જરુર જ નથી...
~ ?? જય લંકેશ ??

Gujarati Blog by Sanjay Dave : 111083557

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now